Posts

Showing posts from February, 2021

મનુ ડાયા પીઠવડીવાળા કે જેના નામથી સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા, શું હતી એની તાકાત..

Image
  કોણ હતા મનુ ડાયા પીઠવડીવાળા કેમ એના નામથી તત્કાલીન સુરત અને સૌરાષ્ટ્રના લોકો ધ્રુજી ઉઠતા. શું હતી એની તાકાત. કન્ફયુઞ પાટીદારોની આ પેઢીને ખબર નહીં હોય કે ૧૯૮૦ ની શરૂઆતમાં સુરત શહેરમાં હિન્દી ભાષીઓનો દબદબો હતો. સૌરાષ્ટથી સુરત કમાવા આવેલા કણબીઓને હિન્દી ભાષી ગુંડાઓ દાદાગીરી કરતા હતા. આ સમયે સિંહ જેવી આંખો ધરાવતા એક યુવાનનું લોહી ઉકળી ઉઠ્યું. નક્કી કર્યું કે કાં સુરતમાં પટેલો રહેશે કે કાંતો આ યુપી બિહારના ભૈયાઓ.. એ સમયમાં એક સાથે ૫૦૦ જેટલા મિત્રો, બુલેટ સાથે લય મનુ ડાયા પીઠવડીવાળાએ સાત દિવસ સુધી સુરતમાં ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યું. હાલ જેમ દેશમાં નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન ચલાવે છે તે રીતે મનુ ડાયા પીઠવડીવાળાએ ગુંડા સફાઈ અભિયાન ચલાવ્યું. એ વખતના પ્રસિધ્ધ ગુંડાઓને માર-મારી સુરતથી ભગાવી દીધા.   ત્યાર બાદ સુરતમાં સાચા અર્થમાં પટેલોનો દબદબો વઘ્યો. જયારે સમાજ અત્યાચારોનાં પાસમાં બંધાયેલ હતો ત્યારે જો કોઈ એ અમરેલી ભાવનગરમાં વટથી જીંદગી જીવી અને મુરજાયેલ ફુલની જેમ કણબી સમાજ પડ્યો હતો ત્યારે એકલા હાથે જેમને બંદુક ઉઠાવી, સમાજની રક્ષા કરવા માટે જેમને પોતાના હાથ રાતાં કર્યા. ૮૦ નાં દાયકા...